હોમ પેજ / રેસિપી / ખુશ્બુદર જીરા પુલાવ

Photo of Khushbudar Jeera Pulav by Renu Chandratre at BetterButter
784
2
0.0(0)
0

ખુશ્બુદર જીરા પુલાવ

Jul-07-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખુશ્બુદર જીરા પુલાવ રેસીપી વિશે

ખુશ્બુદર અને મુહ માટે ઘુલી કાવે , ટેસ્ટી જીરું પુલાવ, ગ્રેવી સબ્જી સાથે, છોલે - રાજમાં સાથે દળ તડકા સાથે ખૂબ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાસમતી રઈસ ૧ કપ
  2. ઘી ૧ મોટા ચમચા
  3. જીરું ૨ ચમચી
  4. લવંગ ૫-૮
  5. કાલી મિરી પાવડર ૧ ચમચી
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. પાણી ૨-૩ કપ
  8. કાજુ સજાવટ માટે
  9. સમારેલું કોથમીર ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બાસમતી રઈસ ધોળો અને ૫-૧૦ મિનટ માટે પાણીમાં ભીગોકે રાખી ડો
  2. પાછે, કુકરમાં ઘી ગરમ કરી જીરું ઉમેરો
  3. લવંગ અને કાલી મિરી પાવડર ઉમેરો
  4. પાછે શોક કરેલા બાસમતી રઈસ ઉમેરો
  5. થોડું ભુનો
  6. ૨-૩ કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું દળો , થોડું હળવા ડો
  7. ઢાંકણ ઢાંકી ડી અને કુકરની ૨-૩ સિટ્ટી લેવી લો
  8. પછી કાજુ , બદામ અને કોથમીર સે સજાબત કરે
  9. ગરમા ગરમ ખટપટ સર્વ કારી ડો ખુશ્બુદર ખટપટ જીરા પુલાવ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર