હોમ પેજ / રેસિપી / ચટપટા કરેલા

Photo of Chatpata Karela/ Tempting bitterguard by Renu Chandratre at BetterButter
484
3
0.0(0)
0

ચટપટા કરેલા

Jul-07-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટા કરેલા રેસીપી વિશે

સોંપી રીતે બનાવો કરેલાનું શાનદાર શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. કરેલા ૧/૨ કિલો
  2. ડુંગર લાંબા સમારેલા ૨ કપ
  3. તેલ જરૂર મુકત
  4. રાઈ ૧/૨ ચમચી
  5. જીરું ૧/૨ ચમચી
  6. સૌંફ ૧ ચમચી
  7. હળદર પાવડર ૧/૨ ચમચી
  8. લાલ મરચું પાવડર ૧ ચમચી
  9. ગરમ મસાલા ૧ ચમચી
  10. આમચૂર પાવડર / ચાટ મસાલા ૧-૨ ચમચી

સૂચનાઓ

  1. કરેલા ધો, લો પછી ચિલકા કાઢી લો
  2. કરેલા ગોળ ગોળ રિનગ કાપી લો
  3. કઢાઈમાં ૨-૩ કપ તેલ ગરમ કરો
  4. કરેલા દીપ ફ્રાય કારી લો
  5. પછી એક્સત્ર તેલ કાઢી લો
  6. અને ૧ ચમચી તેલમાં રાઈ , જીરું અને સૌંફ ઉમેરો
  7. લાંબા સમારેલા ડુંગરી સૌતે કારી લો
  8. હળદર પાવડર , લાલ મરચું પાવડર ઉમેરી દો
  9. તળેલા કરેલા રિંગ દળો , પાછે સ્વાદ પ્રમાણે મીઠું , આંકબુર પાવડર અને ગરમ મસાલા ડાલી
  10. ૫-૧૦ મિન્ટ કરેલા પકા લો
  11. ચટપટા કટેલા રોટી પુરી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર