Open in app

ચટપટા કરેલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Renu Chandratre7th Jul 2018

Chatpata Karela/ Tempting bitterguard ના વિશે

Ingredients to make Chatpata Karela/ Tempting bitterguard in gujarati

  • કરેલા ૧/૨ કિલો
  • ડુંગર લાંબા સમારેલા ૨ કપ
  • તેલ જરૂર મુકત
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • સૌંફ ૧ ચમચી
  • હળદર પાવડર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ગરમ મસાલા ૧ ચમચી
  • આમચૂર પાવડર / ચાટ મસાલા ૧-૨ ચમચી

How to make Chatpata Karela/ Tempting bitterguard in gujarati

  1. કરેલા ધો, લો પછી ચિલકા કાઢી લો
  2. કરેલા ગોળ ગોળ રિનગ કાપી લો
  3. કઢાઈમાં ૨-૩ કપ તેલ ગરમ કરો
  4. કરેલા દીપ ફ્રાય કારી લો
  5. પછી એક્સત્ર તેલ કાઢી લો
  6. અને ૧ ચમચી તેલમાં રાઈ , જીરું અને સૌંફ ઉમેરો
  7. લાંબા સમારેલા ડુંગરી સૌતે કારી લો
  8. હળદર પાવડર , લાલ મરચું પાવડર ઉમેરી દો
  9. તળેલા કરેલા રિંગ દળો , પાછે સ્વાદ પ્રમાણે મીઠું , આંકબુર પાવડર અને ગરમ મસાલા ડાલી
  10. ૫-૧૦ મિન્ટ કરેલા પકા લો
  11. ચટપટા કટેલા રોટી પુરી સાથે સર્વ કરો

Reviews for Chatpata Karela/ Tempting bitterguard in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chatpata Karela/ Tempting bitterguard in gujarati

  • ભરવા કરેલા

    2 likes
  • ચટપટા કપૂરીયા

    5 likes
  • ક્રિસ્પી કરેલા

    2 likes
  • ચીઝ ચટપટા ટાઈમપાસ

    6 likes
  • ડુંગરી કરેલા નું શાક

    1 likes