મસાલા મગ | MASALA mug Recipe in Gujarati

ના દ્વારા Jyoti Jogi  |  8th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of MASALA mug by Jyoti Jogi at BetterButter
મસાલા મગby Jyoti Jogi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

About MASALA mug Recipe in Gujarati

મસાલા મગ વાનગીઓ

મસાલા મગ Ingredients to make ( Ingredients to make MASALA mug Recipe in Gujarati )

 • 100gm મગ
 • 2 વાડકી પાણી
 • મગ ને પલાડવા માટે પાણી જરૂર મુજબ
 • નમક સ્વાદ અનુસાર
 • 1/2 ચમચી હળદર
 • 2 ચમચી લીંબુનો રસ
 • 2 ચમચા તેલ
 • 1 ચમચી લાલ મરચું પાવડર
 • ચપટી હીંગ

How to make મસાલા મગ

 1. મગ ને 4 કલાક સુધી પલાલો.
 2. મગ માંથી પાણી નિતારી લો.
 3. કુકર માં તેલ ગરમ કરી લો.
 4. તેમાં હીંગ ઉમેરો.. મગ ઉમેરો નમક ,હળદર, લાલ મરચું પાવડર પાણી ઉમેરી હલાવી ને 2 વીસલ વગાડો..
 5. હવે ત્યાર છે.

Reviews for MASALA mug Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો