હોમ પેજ / રેસિપી / મસાલા મગ

Photo of MASALA mug by Jyoti Jogi at BetterButter
981
1
0.0(0)
0

મસાલા મગ

Jul-08-2018
Jyoti Jogi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા મગ રેસીપી વિશે

હેલ્થ માટે ખૂબ જ સારું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 100gm મગ
  2. 2 વાડકી પાણી
  3. મગ ને પલાડવા માટે પાણી જરૂર મુજબ
  4. નમક સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. 2 ચમચી લીંબુનો રસ
  7. 2 ચમચા તેલ
  8. 1 ચમચી લાલ મરચું પાવડર
  9. ચપટી હીંગ

સૂચનાઓ

  1. મગ ને 4 કલાક સુધી પલાલો.
  2. મગ માંથી પાણી નિતારી લો.
  3. કુકર માં તેલ ગરમ કરી લો.
  4. તેમાં હીંગ ઉમેરો.. મગ ઉમેરો નમક ,હળદર, લાલ મરચું પાવડર પાણી ઉમેરી હલાવી ને 2 વીસલ વગાડો..
  5. હવે ત્યાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર