હોમ પેજ / રેસિપી / દહીંવડા

Photo of Dahi Bhalle/ Dahi Vada by Nitu Sharma at BetterButter
961
13
0.0(0)
0

દહીંવડા

Jul-08-2018
Nitu Sharma
120 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવડા રેસીપી વિશે

એકદમ નરમ અને મસ્ત દહીંવડા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • તળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ વાડકી અડદ ની દાળ
  2. ૨ મોટી વાડકી દહીં
  3. ૨ ચમચી ખાંડ
  4. મીઠું સ્વદાનુસાર
  5. ૨ ચમચી લાલ મરચાં પાઉડર
  6. ૨ ચમચી જીરૂ પાઉડર
  7. ૧ ચમચી વરિયાળી
  8. ૨ લીલા મરચાં
  9. તળવા માટે તેલ
  10. 2 મોટી ચમચી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. અડદ દાળ ને ધોઈ ને ૨ કલાક માટે પલાળી દો.
  2. દાળ માથી પાણી કાઢીને મિક્સર માં દરદરુ વાટી લો.
  3. વાટતી વખત વરિયાળી અને લીલા મરચા મિક્સ કરો.
  4. મિશ્રણ ને એક વાટકા માં કાઢી સરખી રીતે ફેંટી લો.
  5. તેલ ગરમ કરીને તેમાં વડા તળી લો.
  6. દહીં માં થોડું પાણી ઉમેરી ને સારી રીતે મિક્સ કરો.
  7. દહીં માં ખાંડ અને મીઠું મિક્સ કરો.
  8. તળેલા વડા ને થોડા ગરમ પાણી માં નાખી દો.
  9. પાણી માં બધું તેલ નીકળી જસે અને હાથ થી વડા ને દબાવી ને પાણી કાઢી લો.
  10. આ વડા ને દહીં માં મિક્સ કરો.
  11. ઉપર થી જીરું પાઉડર,લાલ મરચા પાઉડર મિક્સ કરો.
  12. આમલી ની ચટણી મિક્સ કરવી હોય તો કરી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર