હોમ પેજ / રેસિપી / લસણિયા બટાકા

Photo of Garlic Potato by Dimpal Patel at BetterButter
666
2
0.0(0)
0

લસણિયા બટાકા

Jul-08-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણિયા બટાકા રેસીપી વિશે

આ ખૂબજ ટેસ્ટી ડીશ છે. લસણના કારણે બટાકા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા બટાકા - ૨૫૦ ગ્રામ
  2. ટામેટા - ૩
  3. કાંદા - ૧
  4. લસણની કળી - ૧૨ થી૧૫
  5. લીલા મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  6. આદુ લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી
  7. ધાણા જીરું પાવડર - ૨ મોટી ચમચી
  8. ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  9. ચાટ મસાલો - ૧/૨ મોટી ચમચી
  10. મીઠું - ૨ નાની ચમચી
  11. તેલ - ૩ થી ૪ મોટી ચમચી
  12. કોથમીર - ૨ મોટી ચમચી
  13. લીલું લસણ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. બાફેલા બટાકાને કાપી લેવા.
  2. કાંદા ને છીણી લેવો. ટામેટાં અને લસણને મિક્સરમાં પીસી લેવા.
  3. એક પેણી માં ૧ મોટી ચમચી તેલ લઇ કાપેલા બટાકા નાંખવા. પછી તેમાં ચાટ મસાલો અને ૧ નાની ચમચી મીઠું ઉમેરવું. ૧ મિનિટ થવા દેવું.
  4. બીજી પેણીમાં વધેલું તેલ લેવું. પછી તેમાં છીણેલો કાંદો સાંતારવો.
  5. કાંદો ગુલાબી થાય પછી તેમાં ટામેટાં - લસણ ની પેસ્ટ નાંખીને ૫ - ૭ મિનિટ થવા દેવું.
  6. ત્યારબાદ તેમાં બધા મસાલા નાંખીને મિક્સ કરવું. ૨ મોટી ચમચી પાણી નાંખીને ૧ મિનિટ થવા દેવું.
  7. પછી તેમાં સાંતરેલા બટાકા ઉમેરવા. જરૂર મુજબ પાણી નાંખીને ઉકાળવું.
  8. કોથમીર અને લીલું લસણ મિક્સ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર