Open in app

લસણિયા બટાકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel8th Jul 2018

Garlic Potato ના વિશે

Ingredients to make Garlic Potato in gujarati

  • બાફેલા બટાકા - ૨૫૦ ગ્રામ
  • ટામેટા - ૩
  • કાંદા - ૧
  • લસણની કળી - ૧૨ થી૧૫
  • લીલા મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • ધાણા જીરું પાવડર - ૨ મોટી ચમચી
  • ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  • ચાટ મસાલો - ૧/૨ મોટી ચમચી
  • મીઠું - ૨ નાની ચમચી
  • તેલ - ૩ થી ૪ મોટી ચમચી
  • કોથમીર - ૨ મોટી ચમચી
  • લીલું લસણ - ૨ મોટી ચમચી

How to make Garlic Potato in gujarati

  1. બાફેલા બટાકાને કાપી લેવા.
  2. કાંદા ને છીણી લેવો. ટામેટાં અને લસણને મિક્સરમાં પીસી લેવા.
  3. એક પેણી માં ૧ મોટી ચમચી તેલ લઇ કાપેલા બટાકા નાંખવા. પછી તેમાં ચાટ મસાલો અને ૧ નાની ચમચી મીઠું ઉમેરવું. ૧ મિનિટ થવા દેવું.
  4. બીજી પેણીમાં વધેલું તેલ લેવું. પછી તેમાં છીણેલો કાંદો સાંતારવો.
  5. કાંદો ગુલાબી થાય પછી તેમાં ટામેટાં - લસણ ની પેસ્ટ નાંખીને ૫ - ૭ મિનિટ થવા દેવું.
  6. ત્યારબાદ તેમાં બધા મસાલા નાંખીને મિક્સ કરવું. ૨ મોટી ચમચી પાણી નાંખીને ૧ મિનિટ થવા દેવું.
  7. પછી તેમાં સાંતરેલા બટાકા ઉમેરવા. જરૂર મુજબ પાણી નાંખીને ઉકાળવું.
  8. કોથમીર અને લીલું લસણ મિક્સ કરવું.

Reviews for Garlic Potato in gujarati (0)

No reviews yet.

Recipes similar to Garlic Potato in gujarati

  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • ભાજી બટાકા

    2 likes
  • બટાકા પૌંવા

    1 likes
  • ભૂંગળા બટાકા

    7 likes
  • ભૂંગળા બટાકા

    4 likes