Open in app

રાજમા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  3 people
Nitu Sharma8th Jul 2018

Rajma ના વિશે

Ingredients to make Rajma in gujarati

  • ૧ વાડકી રાજમાં
  • ૨ ટામેટા
  • ૧ ડુંગળી
  • ૪ લવિંગ
  • ૧ તજ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી સૂંઠ પાઉડર
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચી ધાણજીરૂ પાઉડર
  • ૧/૨ ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચી આદુ લસણ નું પેસ્ટ
  • ૨ ચમચી સરસો નો તેલ
  • ૧ ચમચી ઘી
  • ૧ ચપટી હીંગ પાઉડર
  • ૧ ચમચી જીરૂ

How to make Rajma in gujarati

  1. રાજમા ને ધોઈ ને પાણી માં પલાળી દો.
  2. ૨ કલાક પછી મીઠું,તજ,લવિંગ,સૂંઠ પાઉડર નાખીને રાજમા ને કૂકર માં બાફી લો.
  3. ટામેટા અને ડુંગળી સમારીને મિક્સર માં પ્યુરી બનાવી લો.
  4. એક કડાઈ માં તેલ ઉમેરો.
  5. તેલ માં હીંગ પાઉડર,જીરું નાખો.
  6. એ પછી આદુ,લસણ નું પેસ્ટ અને પ્યુરી મિક્સ કરો.
  7. બધા સૂકા મસાલા ઉમેરો.
  8. હવે બાફેલા રાજમા નાખીને થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
  9. ઢાખી ને બનવા દો.
  10. છેલ્લે ઘી ગરમ કરીને,એમાં લાલ મરચા પાઉડર નાખી ને..રાજમા માં મિક્સ કરો.
  11. ઉપર થી કોથમીર ઉમેરો.
  12. ભાત અથવા રોટલી સાથે ખાવો અને ખવડાવો.

Reviews for Rajma in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajma in gujarati

  • રાજમા

    344 likes
  • રાજમા ચાવલ

    29 likes
  • રાજમા ટીકી

    1 likes
  • રાજમા મિક્સ વેજીટેબલસ કટલેસ

    1 likes
  • વધેલા રાજમા અને ભાત ના કોફતા

    7 likes
  • રાજમા ચોકલેટ વોલનટ ફજ ( સુગર ફ્રી)

    0 likes