Photo of Rajma by Nitu Sharma at BetterButter
988
3
0.0(0)
0

રાજમા

Jul-08-2018
Nitu Sharma
3 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજમા રેસીપી વિશે

રાજમા ભાત સાથે બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • જમ્મુ અને કાશ્મીર
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ વાડકી રાજમાં
  2. ૨ ટામેટા
  3. ૧ ડુંગળી
  4. ૪ લવિંગ
  5. ૧ તજ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચી સૂંઠ પાઉડર
  8. ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
  9. ૧ ચમચી ધાણજીરૂ પાઉડર
  10. ૧/૨ ચમચી હળદર પાઉડર
  11. ૧ ચમચી આદુ લસણ નું પેસ્ટ
  12. ૨ ચમચી સરસો નો તેલ
  13. ૧ ચમચી ઘી
  14. ૧ ચપટી હીંગ પાઉડર
  15. ૧ ચમચી જીરૂ

સૂચનાઓ

  1. રાજમા ને ધોઈ ને પાણી માં પલાળી દો.
  2. ૨ કલાક પછી મીઠું,તજ,લવિંગ,સૂંઠ પાઉડર નાખીને રાજમા ને કૂકર માં બાફી લો.
  3. ટામેટા અને ડુંગળી સમારીને મિક્સર માં પ્યુરી બનાવી લો.
  4. એક કડાઈ માં તેલ ઉમેરો.
  5. તેલ માં હીંગ પાઉડર,જીરું નાખો.
  6. એ પછી આદુ,લસણ નું પેસ્ટ અને પ્યુરી મિક્સ કરો.
  7. બધા સૂકા મસાલા ઉમેરો.
  8. હવે બાફેલા રાજમા નાખીને થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
  9. ઢાખી ને બનવા દો.
  10. છેલ્લે ઘી ગરમ કરીને,એમાં લાલ મરચા પાઉડર નાખી ને..રાજમા માં મિક્સ કરો.
  11. ઉપર થી કોથમીર ઉમેરો.
  12. ભાત અથવા રોટલી સાથે ખાવો અને ખવડાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર