Photo of Paneer mumtaz by Apeksha's Kitchen at BetterButter
7425
3
0.0(0)
0

Paneer mumtaz

Jul-08-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ડુંગળી મોટી સમારેલી
  2. 4 ટમેટા મોટા સમારેલા
  3. 5,6 લસણની કળી
  4. 1 ટુકડો આદુ
  5. 7,8 બદામ
  6. 1 તમાલપત્ર
  7. 2 ઈલાયચી
  8. 4,5 લવિંગ
  9. 7,8 મરી
  10. 3,4 કશ્મીરી લાલ મરચાં
  11. 2 ચમચી ઘી
  12. 2 ચમચી ધાનાજીરુ
  13. 1 ચમચી લાલ મરચું
  14. 1/2 ચમચી હળદર
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચી ખાંડ
  18. 1 ચમચી કસુરી મેથી
  19. 1/2 વાટકી મલાઈ
  20. 1 નાની વાટકી કેસર પલાળેલુ દુધ
  21. કોથમીર ઝીણી સમારેલી
  22. 200 ગ્રામ પનીર તળેલું

સૂચનાઓ

  1. એક પેન માં ડુંગળી, ખડા મસાલા, બદામ, કશ્મીરી મરચાં બધુ નાખી તેમાં થોડું પાણી એડ કરી ઉકાળો. અને ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લો
  2. એક પેન માં ઘી લઈ તેમાં બનાવેલ ડુંગળી ની પેસ્ટ એડ કરો અને સાંતળી લો અવે તેમા બધા મસાલા નાખી દેવા, ગરમ મસાલો અને મીઠું નાખવું અને તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો
  3. અવે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો મસાલો સંતળાઈ જાય એટલે તેમા મલાઈ અને કેસર વાળું દુધ નાખો
  4. કસુરી મેથી અને પનીરના ટુકડા ગ્રેવી મા નાખીદો. હવે તેમાં કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર