Open in app

પનીર મુમતાઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Apeksha's Kitchen8th Jul 2018

Paneer mumtaz ના વિશે

Ingredients to make Paneer mumtaz in gujarati

  • 2 ડુંગળી મોટી સમારેલી
  • 4 ટમેટા મોટા સમારેલા
  • 5,6 લસણની કળી
  • 1 ટુકડો આદુ
  • 7,8 બદામ
  • 1 તમાલપત્ર
  • 2 ઈલાયચી
  • 4,5 લવિંગ
  • 7,8 મરી
  • 3,4 કશ્મીરી લાલ મરચાં
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી ધાનાજીરુ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી કસુરી મેથી
  • 1/2 વાટકી મલાઈ
  • 1 નાની વાટકી કેસર પલાળેલુ દુધ
  • કોથમીર ઝીણી સમારેલી
  • 200 ગ્રામ પનીર તળેલું

How to make Paneer mumtaz in gujarati

  1. એક પેન માં ડુંગળી, ખડા મસાલા, બદામ, કશ્મીરી મરચાં બધુ નાખી તેમાં થોડું પાણી એડ કરી ઉકાળો. અને ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લો
  2. એક પેન માં ઘી લઈ તેમાં બનાવેલ ડુંગળી ની પેસ્ટ એડ કરો અને સાંતળી લો અવે તેમા બધા મસાલા નાખી દેવા, ગરમ મસાલો અને મીઠું નાખવું અને તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો
  3. અવે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો મસાલો સંતળાઈ જાય એટલે તેમા મલાઈ અને કેસર વાળું દુધ નાખો
  4. કસુરી મેથી અને પનીરના ટુકડા ગ્રેવી મા નાખીદો. હવે તેમાં કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Paneer mumtaz in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer mumtaz in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes