Open in app

એક ટોપ ના દાળ ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar8th Jul 2018

Ek top na daal bhaat ના વિશે

Ingredients to make Ek top na daal bhaat in gujarati

  • ચોખા ૧ કપ
  • તુવેર ની દાળ ૧/૩ કપ
  • લીલા વટાણા ૧/૪ કપ
  • નાના બટાકા ૪
  • નાના રીંગણ ૪
  • નાના કાંદા ૫
  • ઘી ૩ ટેબલ સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • ભરવા માટે મસાલો:
  • ખમણેલું કોપરું ૧/૨ કપ
  • તલ ૧ ટેબલ સ્પૂન
  • ધાણાજીરું ૨ ટેબલ સ્પૂન
  • લાલ મરચું ૧ &૧/૨ ટેબલ સ્પૂન
  • ખાંડ ૧ ટેબલ સ્પૂન
  • લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • લીલા ધાણા ૧/૩ કપ
  • નિમક

How to make Ek top na daal bhaat in gujarati

  1. દાળ અને ચોખા ધોઈને અર્ધો કલાક પલાળી દો.
  2. ભરવાનો મસાલો તૈયાર કરો.બધા મસાલા,કોપરું,તલ ભેગું કરો.
  3. બટેટા અને કાંદા છોલીને એમ ક્રોસ માં કાપો મુકો.
  4. હવે બધા માં મસાલો ભરી દો.
  5. કૂકર ગેસ પર મૂકો.૨ ટેબલ સ્પૂન ઘી નાખો.
  6. હિંગ ને હળદર ઉમેરો.
  7. પાણી નિતારીને ચોખા અને દાળ નાખો.એક મિનિટ હલાવો.
  8. ભરેલા રીંગણાં,બટેટા અને કાંદા નાખો.ઉપર વધેલો મસાલો પણ નાખી દો.
  9. નિમક અને લીલા વટાણા નાખો.
  10. ૨&૧/૨ કપ ગરમ પાણી નાખો અને કૂકર બેન્ડ કરો.
  11. ૪ સીટી લઇ લો અને ગેસ બંદ કરો.
  12. કૂકર ઠંડુ થાય એટલે ઉપર થી એક ચમચી ઘી અને લીલા ધાણા નાખીને પીરસો.
  13. છાસ,પાપડ તથા કચુંબર ની સાથે પીરસો.

Reviews for Ek top na daal bhaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ek top na daal bhaat in gujarati