Open in app

ખં।ડવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Manasvi Patel8th Jul 2018

Khandvi ના વિશે

Ingredients to make Khandvi in gujarati

  • 1 કપ બેસન
  • 1 કપ દહીં
  • 2 કપ પાણી
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  • 4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • કરીપતા
  • 1/2 કપ છીણેલ કોપરુ
  • 1 ઝીણું સમારેલ મરચું
  • થોડા સમારેલા ધાણા

How to make Khandvi in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં બેસન લેવું.
  2. એમાં દહીં અને પાણી નાંખવુ.
  3. પછી અેમા 1 ચમચી મીઠું અને લસણ-મરચાં ની પેસ્ટ નાખવી.
  4. બધું બરાબર મિક્સ કરી લેવું.
  5. હવે ગેસ પર પેન મુકીને એમાં આ બનનાવેલ મિશ્રણ ગાળી નાખવાનું અને ઘીમાં આચ પર થવા દેવું.
  6. પેસ્ટ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવું. એક થાળી પર પાછળ ની બાજુ તેલ લગાવીને આ મિશ્રણને થાળી પર પ્રસારિ દેવું અને થંઙુ થવા દેવું.
  7. અેક પેન લેવાનું એમાં તેલ ઉમેરો પછી રાઈ, કરીપતા, ઝીણાં સમારેલા મરચાં અને છીણેલ કોપરુ નાખીને વઘાર કરવો.
  8. પછી ખાડવી ના કટકા કરી ઘીરે ઘીરે રોલ કરવા.રોલ કરી ને એક ડિશમા મુકવા અને કરેલો વઘાર નાખવો.
  9. છેલ્લાં ઝીણાં સમારેલા ધાણા ભભરાવી દેવા.

Reviews for Khandvi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khandvi in gujarati