Photo of Moti Pulao by Rani Soni at BetterButter
1209
0
5.0(0)
0

Moti Pulao

Jul-08-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાસમતી ચોખા બાફેલા
  2. 1 ડુંગળી સમારેલી
  3. 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  4. 1 લીલું મરચું પેસ્ટ
  5. 2 ચમચી કોબીજ સમારેલી
  6. 2 ચમચી કેપ્સિકમ
  7. 1/2 ટામેટુ સમારેલ
  8. 2 ચમચી વટાણા બાફેલા
  9. 2 ચમચી ગાજર
  10. 1 ચમચી લાલ મરચું પાવડર
  11. 1 ચમચી ધાણા પાવડર
  12. 1/2 ચમચી ગરમ મસાલા
  13. 1 ચમચી બિરયાની મસાલા
  14. 2 ચમચી તેલ
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1 ચમચી કોથમીર
  17. 1 લીંબુ
  18. 8-7 કાજુ ફ્રાય
  19. મોતી માટે:
  20. 1/2 ચમચી પનીર
  21. 1 કપ બાફેલા બટાકા
  22. સ્વાદ મુજબ મીઠું
  23. 1 લીલા મરચા સમારેલ
  24. 2 ચમચી કોન્ફ્લોર
  25. ચાંદી વરખ જરુર મુજબ
  26. 1 કપ તેલ ફ્રાય કરવા

સૂચનાઓ

  1. એક કઢાઈ માં તેલ લો
  2. ડુંગળી ઉમેરો અને સાંતળો
  3. આદુ લસણ પેસ્ટ ઉમેરો
  4. લીલું મરચું પેસ્ટ ઉમેરો
  5. કેપ્સિકમ, કોબી, ગાજર ઉમેરો મિકસ કરો.
  6. ટમેટા ઉમેરો મિકસ કરો
  7. બધા મસાલા ઉમેરો મિકસ કરો
  8. વટાણા ઉમેરો
  9. બાસમતી ચોખા ઉમેરો
  10. લીંબુનો રસ, ફ્રાય કાજુ ઉમેરો મિકસ કરો
  11. કોથમીર ઉમેરો
  12. ગેસ બંધ કરો.
  13. પુલાવ તૈયાર છે
  14. મોતી બનાવવા:
  15. એક બાઉલ માં પનીર, બટાકા,મીઠું, લીલા મરચા,કોન્ફ્લોર લઈ મિકસ કરી નાના ગોળા બનાવો.
  16. તેલ માં ફ્રાય કરો
  17. ચાંદીના વરક થી ગાર્નિશ કરો.
  18. પુલાવ ને ડીશ માં લઈ મોતી મુકી પિરસો
  19. મોતી પુલાવ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર