Open in app

મોતી પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni8th Jul 2018

Moti Pulao ના વિશે

Ingredients to make Moti Pulao in gujarati

  • 1 કપ બાસમતી ચોખા બાફેલા
  • 1 ડુંગળી સમારેલી
  • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 લીલું મરચું પેસ્ટ
  • 2 ચમચી કોબીજ સમારેલી
  • 2 ચમચી કેપ્સિકમ
  • 1/2 ટામેટુ સમારેલ
  • 2 ચમચી વટાણા બાફેલા
  • 2 ચમચી ગાજર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી બિરયાની મસાલા
  • 2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી કોથમીર
  • 1 લીંબુ
  • 8-7 કાજુ ફ્રાય
  • મોતી માટે:
  • 1/2 ચમચી પનીર
  • 1 કપ બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 લીલા મરચા સમારેલ
  • 2 ચમચી કોન્ફ્લોર
  • ચાંદી વરખ જરુર મુજબ
  • 1 કપ તેલ ફ્રાય કરવા

How to make Moti Pulao in gujarati

  1. એક કઢાઈ માં તેલ લો
  2. ડુંગળી ઉમેરો અને સાંતળો
  3. આદુ લસણ પેસ્ટ ઉમેરો
  4. લીલું મરચું પેસ્ટ ઉમેરો
  5. કેપ્સિકમ, કોબી, ગાજર ઉમેરો મિકસ કરો.
  6. ટમેટા ઉમેરો મિકસ કરો
  7. બધા મસાલા ઉમેરો મિકસ કરો
  8. વટાણા ઉમેરો
  9. બાસમતી ચોખા ઉમેરો
  10. લીંબુનો રસ, ફ્રાય કાજુ ઉમેરો મિકસ કરો
  11. કોથમીર ઉમેરો
  12. ગેસ બંધ કરો.
  13. પુલાવ તૈયાર છે
  14. મોતી બનાવવા:
  15. એક બાઉલ માં પનીર, બટાકા,મીઠું, લીલા મરચા,કોન્ફ્લોર લઈ મિકસ કરી નાના ગોળા બનાવો.
  16. તેલ માં ફ્રાય કરો
  17. ચાંદીના વરક થી ગાર્નિશ કરો.
  18. પુલાવ ને ડીશ માં લઈ મોતી મુકી પિરસો
  19. મોતી પુલાવ તૈયાર છે.

Reviews for Moti Pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moti Pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes