Open in app

મુઠિયા..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  26 min
પીરસવું  3 people
Kavi Nidhida8th Jul 2018

Muthiya.. ના વિશે

Ingredients to make Muthiya.. in gujarati

  • ૧ કપ જાડો ઘઉં નો લોટ
  • ૧ કપ બેસન
  • ૧ કપ જાર કે બાજરા નો લોટ
  • ૧ કપ ચોખા નો લોટ
  • ૧ કપ છીણેલુ ગાજર
  • ૨ કપ મેથી ના પાન
  • ૨ કપ છીણેલી દુધી
  • ૨ ટેબલ સ્પૂન આદુ અને મરચાં ની પેસ્ટ
  • ૨ ટી સ્પૂન લસણની પેસ્ટ
  • ૩ ટી સ્પૂન ખાંડ
  • ½ ટી સ્પૂન હળદર
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ટી સ્પૂન ધાણાજિરૂ
  • ½ કપ દહીં
  • ૩ ટેબલ સ્પૂન તેલ
  • વઘાર માટે ::::
  • ૩ ટેબલ સ્પૂન તેલ
  • રાઈ, હિંગ
  • કાપેલા મરચાં ના ટૂકડા

How to make Muthiya.. in gujarati

  1. એક બાઉલ મા બધાં લોટ, મસાલો અને તેલ નાખી બરાબર મિક્સ કરો
  2. પછી તેમાં બધા શાકભાજી અને દહીં નાખીને લોટ બાંધી લો
  3. લંબગોળ મુઠિયા વાળી, તેલ ચોપડેલી થાળી માં ગોઠવો
  4. ઢોકળિયા માં બફાંવા મૂકો, ૧૬ મિનિટ મા બફાઇ જશે.
  5. વઘાર માટે એક કડાઈ મા તેલ મૂકી, રાઈ અને હિંગ ઉમેરો, રાઈ ફૂટે એટલે કાપેલા મરચાં નાખો
  6. મરચાં સાંતળો, પછી મુઠિયા કાપી ને નાખો, ૨ મિનિટ સુધી રહેવા દો અને પછી ગરમ ગરમ પીરસો..

Reviews for Muthiya.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Muthiya.. in gujarati

  • કસૂરી મેથી મુઠિયા

    2 likes
  • સૂવા ભાજીના મુઠિયા

    5 likes
  • મિક્સ લોટ ના દુધી _મેથી ના મુઠિયા...

    2 likes