Open in app

પંજાબી પકોડા વાલી કાઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Renu Chandratre8th Jul 2018

Punjabi Pakoda Wali Kadhi ના વિશે

Ingredients to make Punjabi Pakoda Wali Kadhi in gujarati

  • બેસન ૪ -૫ કપ
  • દહીં ૧-૨
  • લીલા મરચાં ૩-૪
  • અજવાઇન ૧/૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • મેથી ૧/૪ ચમચી
  • સુખ લાલ મરચું ૨-૩
  • હળદર ૧-૨ ચમચી
  • લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કાઢી પત્તા ૮-૧૦
  • તેલ પકોડા ટાળવા માટે અને બઘાર માટે જરૂર મુંજાત

How to make Punjabi Pakoda Wali Kadhi in gujarati

  1. સૌપ્રથમ એક મિક્સઈંગ બોલ લો
  2. હવે એક બે કપ બેસન લો , અને મીઠું, અજવાઇન, સમારેલા લીલા મરચાં , અને ૨ ચમચી દહીં લો
  3. થોડું પાણી ઉમેરો પછી ખૂબ ફેન્ટ લો
  4. તેલ ગરમ કરવા માટે રાખો
  5. ગરમ તેલ માં નાનું નાનું પકોડા ગોલ્ડન તાલિ લો
  6. ટીસસુએ પેપર પે નીકળી લો
  7. હવે એક મિક્સઈંગ બોલમાં ૧ કપ બેસન , ૧ કપ દહીં, સમારેલા લીલા મરચાં, થોડું હળદર, લાલ મરચું પાવડર અને મીઠું મિક્સ કારીલો
  8. હવે ૧ ગ્લાસ પાણી દળો હળવા લો
  9. હવે મિશ્રણ અચ્છે સે હળવા હલબ પાક લો
  10. હવે આમાં તયાર પકોડા ડાલી ડો
  11. હવે બઘાર તયાર કરો
  12. એક કઢાઈમાં ૪ ચમચી તેલ ગરમ કરો અને જીરું, મેથી દાન,કાઢી પટ્ટા , હળદર, લાલ મરચું પાવડર, લાલ સુખ મરચું , ચપટી હિંગ ના બઘાર તયાર કરો
  13. બઘાર તયાર કાઢી મેં ઉમેરી દો
  14. મિક્ષ કરીને ઉપરી કોથમીર દળો અને ઝટપટ સર્વ કારીડો
  15. ભાત સાતજે બહુ સરસ લાગે છે

Reviews for Punjabi Pakoda Wali Kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Punjabi Pakoda Wali Kadhi in gujarati

  • પંજાબી કઢી પકોડા

    2 likes