Open in app

લૌકી રિંગ ઈન સૅફ્રન કર્ડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni8th Jul 2018

Lauki Ring in saffron curd ના વિશે

Ingredients to make Lauki Ring in saffron curd in gujarati

  • 1 દૂધી નાના કદની
  • 1 બાઉલ દહીં તાજુ
  • કેસર ચપટી
  • 1 ચમચી દૂધ
  • 1 નંગ લીલા મરચાં
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ધાણા નો પાઉડર
  • 3 ચમચી તેલ
  • 1 ચપટી હિંગ
  • 1/2 ચમચી જીરું
  • 1 ચમચી કોથમીર
  • 1 ચાંદી વરક

How to make Lauki Ring in saffron curd in gujarati

  1. દૂધી ને ગોળાકાર રિંગ્સમાં કાપીને મૂકી દો.
  2. એક પેન માં તેલ મૂકી દૂધી ની રિંગ્સ ને સાંતળો
  3. 8-10 મિનિટ સુધી બન્ને બાજુઓ થી રીંગ ને સાંતળી લો.
  4. તેમને એક પ્લેટ પર મૂકી લો.
  5. એ જ પેનમાં, થોડુંક તેલ મૂકો અને હિંગ,જીરું ઉમેરો
  6. તેમાં બધા મસાલા ઉમેરી દૂધી ની રિંગ્સ ને ઉમેરો મિકસ કરો.
  7. ગેસ બંધ કરો
  8. કેસર ને દૂધ માં પલાળો 10- 15 મિનીટ
  9. અેક વાસણ માં દહીં ઉમેરો
  10. તેમાં મીઠું ,લીલા મરચા ઉમેરો મિકસ કરો
  11. મસાલા વાળી દૂધી ની રિંગ્સ ને ચાંદી વરક લગાવો
  12. પિરસતી વખતે બાઉલ માં દહીં ઉમેરી કેસર વાળુ દૂધ ઉમેરો તેમાં મસાલા વાળી દૂધી ની રિંગ્સ મૂકી
  13. કોથમીર થી સજાઈ પિરસો

Reviews for Lauki Ring in saffron curd in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lauki Ring in saffron curd in gujarati