બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક | Brinjal pachadi Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  9th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Brinjal pachadi by Shaheda T. A. at BetterButter
બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાકby Shaheda T. A.
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    18

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક વાનગીઓ

બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક Ingredients to make ( Ingredients to make Brinjal pachadi Recipe in Gujarati )

  • રીંગણ 3 ઝીણાં સમારેલાં
  • ડુંગળી 1 ઝીણી સમારેલી
  • ટામેટાં 1 ઝીણાં સમારેલાં
  • દહીં 2 કપ (એકદમ ઘટ્ટ)
  • રાઈ દાણા 1/4 નાની ચમચી
  • કડી પત્તા 4-5 ક્રશ કરેલા
  • સફેદ મરી નો ભૂકો/પાવડર 1/2 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • તેલ 3 મોટી ચમચી

How to make બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક

  1. દહીં ને પેહલા બરાબર ફેંટી લો. એ વધારે ઘટ્ટ પણ ના રહે અને વધારે પાણી જેવી ભી ના રહે. જો જરૂર લાગે તો થોડું પાણી નાખી ને ફેંટો.
  2. એક પેન માં તેલ નાખી રાઇ ના દાણા અને કડી પત્તાં નાખો.
  3. 1 મિનિટ પછી એ લાલ જેવા થઈ જાય તો એમાં ડુંગળી નાખી દો.
  4. ડુંગળી લાલ જેવી થાય એટલે એમાં સમારેલાં ટામેટા, રીંગણ, નમક અને મસાલા નાખી ને મિક્સ કરી લો
  5. તેલ ઉપર આવી જાય અને રીંગણ સોફ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી લો.
  6. ઠંડુ થાય એટલે એમાં દહીં મેળવી દો અને બરાબર મિક્સ કરી લો.
  7. હવે બાઉલ માં કાઢી એને જીરા રાઇસ અથવા રોટલી સાથે એની મજા માણો.

Reviews for Brinjal pachadi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો