Open in app

બ્રીન્જલ પચડી/દહીં રીંગણ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Shaheda T. A.9th Jul 2018

Brinjal pachadi ના વિશે

Ingredients to make Brinjal pachadi in gujarati

  • રીંગણ 3 ઝીણાં સમારેલાં
  • ડુંગળી 1 ઝીણી સમારેલી
  • ટામેટાં 1 ઝીણાં સમારેલાં
  • દહીં 2 કપ (એકદમ ઘટ્ટ)
  • રાઈ દાણા 1/4 નાની ચમચી
  • કડી પત્તા 4-5 ક્રશ કરેલા
  • સફેદ મરી નો ભૂકો/પાવડર 1/2 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • તેલ 3 મોટી ચમચી

How to make Brinjal pachadi in gujarati

  1. દહીં ને પેહલા બરાબર ફેંટી લો. એ વધારે ઘટ્ટ પણ ના રહે અને વધારે પાણી જેવી ભી ના રહે. જો જરૂર લાગે તો થોડું પાણી નાખી ને ફેંટો.
  2. એક પેન માં તેલ નાખી રાઇ ના દાણા અને કડી પત્તાં નાખો.
  3. 1 મિનિટ પછી એ લાલ જેવા થઈ જાય તો એમાં ડુંગળી નાખી દો.
  4. ડુંગળી લાલ જેવી થાય એટલે એમાં સમારેલાં ટામેટા, રીંગણ, નમક અને મસાલા નાખી ને મિક્સ કરી લો
  5. તેલ ઉપર આવી જાય અને રીંગણ સોફ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી લો.
  6. ઠંડુ થાય એટલે એમાં દહીં મેળવી દો અને બરાબર મિક્સ કરી લો.
  7. હવે બાઉલ માં કાઢી એને જીરા રાઇસ અથવા રોટલી સાથે એની મજા માણો.

Reviews for Brinjal pachadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Brinjal pachadi in gujarati

  • દહીં બટાકા નું શાક

    1 likes
  • રીંગણ પાપડી બટાકા નું શાક

    2 likes