Open in app

મસાલા ભીંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Urvashi Belani9th Jul 2018

Masala okra ના વિશે

Ingredients to make Masala okra in gujarati

  • 250ગ્રામ ભીંડા
  • 1/2 કપ દૂધ
  • 1 ટી સ્પૂન લાલ મરચું
  • 1 ટી સ્પૂન ધાણા પાવડર
  • 1/2 ટી સ્પૂન હળદર પાવડર
  • 1/4 ટી સ્પૂન આમચૂર પાવડર
  • સ્વાદાનુસાર નમક
  • 1/4 ટી સ્પૂન હિંગ
  • 1/2 ટી સ્પૂન જીરું
  • 2 ચમચી તેલ

How to make Masala okra in gujarati

  1. ભીંડા ને વચ્ચે થી ચીરો લગાવી કાપી દો.
  2. બધા સૂકા મસાલા ને એક સાથે ભેગા કરો.
  3. મસાલા ભીંડા મા ભરી પછી ભીંડા ને વચ્ચે થી કાપી બે ટુકડા કરો.
  4. એક નોન સ્ટિક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી ભીંડા નાખો
  5. પછી દૂધ નાખી મિક્સ કરી ધીમા તાપે થવા દો.
  6. જ્યારે દૂધ ખલાસ થઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.

Reviews for Masala okra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala okra in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes