Open in app

દહીં તીખારી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Bhumika Gandhi9th Jul 2018

Dahi tikhari ના વિશે

Ingredients to make Dahi tikhari in gujarati

  • ૧ કપ દહીં
  • ૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ
  • નમક સ્વાદાનુસાર
  • ૧ નાની ચમચી હળદર નો પાવડર
  • ૧ નાની ચમચી મરચાં નો પાવડર
  • ૧ નાની ચમચી ધાણા જીરા પાવડર
  • ૧ ચમચી તેલ
  • હિંગ ચપટી
  • બારીક કાપેલી કોથમીર

How to make Dahi tikhari in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો
  2. તેલ ગરમ થયી ગયા પછી તેમાં હિંગ પાવડર નાખો
  3. હવે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળો
  4. પછી તેમાં બધાજ મસાલા ઉમેરી દો અને ૧ મીનત ચલાવો
  5. પછી તેમાં દહીં નાખો અને ૨ થી ૩ મીનટ પાકવા દો.
  6. તો તૈયાર છે દહીં તીખારી
  7. કોથમીર નાખી પીરસો

Reviews for Dahi tikhari in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahi tikhari in gujarati

  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • દહીં ચીડા

    2 likes
  • દહીં કબાબ

    3 likes
  • દહીં કટલેટ

    5 likes
  • દહી તીખારી

    5 likes