હોમ પેજ / રેસિપી / દહીં તીખારી

Photo of Dahi tikhari by Bhumi G at BetterButter
721
2
0.0(0)
0

દહીં તીખારી

Jul-09-2018
Bhumi G
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં તીખારી રેસીપી વિશે

દહીં તીખારી ફટાફટ બની જતી રેસિપી છે . ઘરમાં શાક ના હોય તો આ તુરંત બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે . તમે પણ આ રેસિપી બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ દહીં
  2. ૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ
  3. નમક સ્વાદાનુસાર
  4. ૧ નાની ચમચી હળદર નો પાવડર
  5. ૧ નાની ચમચી મરચાં નો પાવડર
  6. ૧ નાની ચમચી ધાણા જીરા પાવડર
  7. ૧ ચમચી તેલ
  8. હિંગ ચપટી
  9. બારીક કાપેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો
  2. તેલ ગરમ થયી ગયા પછી તેમાં હિંગ પાવડર નાખો
  3. હવે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળો
  4. પછી તેમાં બધાજ મસાલા ઉમેરી દો અને ૧ મીનત ચલાવો
  5. પછી તેમાં દહીં નાખો અને ૨ થી ૩ મીનટ પાકવા દો.
  6. તો તૈયાર છે દહીં તીખારી
  7. કોથમીર નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર