હોમ પેજ / રેસિપી / ટમેટો દાલ

Photo of Tomato Dal by Renuka Ved at BetterButter
670
0
0.0(0)
0

ટમેટો દાલ

Jul-09-2018
Renuka Ved
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમેટો દાલ રેસીપી વિશે

સાઉથ સ્પેશિયલ ખાટી ,તીખી સ્વાદિષ્ટ દાળ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • આંધ્ર પ્રદેશ
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવેરની દાળ ૧ કપ
  2. મોગર દાળ૧ ચમચો
  3. ચણાની દાળ૧ચમચો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. હળદર૧/૪ચમચી, લાલ મરચું ૧ચમચી
  6. મેથી૧/૪ચમચી, આખા લાલ મરચા ૨
  7. લસણની કળી ૩-૪
  8. લીલા મરચા ૨
  9. ટમેટા ૨
  10. રાઈ૧/૨ ચમચી, તેલ ૨ચમચા,કરી પતા

સૂચનાઓ

  1. ત્રણેય દાળ ને ધોઈ ને ૩ કપ પાણી અને ૪-૫મેથી દાણા નાખીને ૩ વ્હિસલ કરો.
  2. કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ નાખો,મેથી દાણા નાખો, લાલ મરચાં નાખો કરી પતા નાખો.
  3. પીસેલુ લસણ, સુધારેલા ટમેટા નાખો.. લીલાં મરચાં ના ટુકડા નાંખી ટમેટા ગળે ત્યાં સુધી સાતળો
  4. હળદર અને મરચાં ની ભૂકી નાખો.
  5. તેમાં દાળને ચમચાથી મિક્સ કરી ઉમેરો. ૧કપ પાણી નાખો. ઉકાળો.
  6. આ દાળ ઘટ્ટ રહેશે.
  7. ગરમ ગરમ ભાત સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર