Open in app

ટમેટો દાલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Renuka Ved9th Jul 2018

Tomato Dal ના વિશે

Ingredients to make Tomato Dal in gujarati

  • તુવેરની દાળ ૧ કપ
  • મોગર દાળ૧ ચમચો
  • ચણાની દાળ૧ચમચો
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર૧/૪ચમચી, લાલ મરચું ૧ચમચી
  • મેથી૧/૪ચમચી, આખા લાલ મરચા ૨
  • લસણની કળી ૩-૪
  • લીલા મરચા ૨
  • ટમેટા ૨
  • રાઈ૧/૨ ચમચી, તેલ ૨ચમચા,કરી પતા

How to make Tomato Dal in gujarati

  1. ત્રણેય દાળ ને ધોઈ ને ૩ કપ પાણી અને ૪-૫મેથી દાણા નાખીને ૩ વ્હિસલ કરો.
  2. કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ નાખો,મેથી દાણા નાખો, લાલ મરચાં નાખો કરી પતા નાખો.
  3. પીસેલુ લસણ, સુધારેલા ટમેટા નાખો.. લીલાં મરચાં ના ટુકડા નાંખી ટમેટા ગળે ત્યાં સુધી સાતળો
  4. હળદર અને મરચાં ની ભૂકી નાખો.
  5. તેમાં દાળને ચમચાથી મિક્સ કરી ઉમેરો. ૧કપ પાણી નાખો. ઉકાળો.
  6. આ દાળ ઘટ્ટ રહેશે.
  7. ગરમ ગરમ ભાત સાથે પીરસો.

Reviews for Tomato Dal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato Dal in gujarati

  • દાલ મખની

    2 likes
  • દાલ-બાટી

    0 likes
  • દાલ ફ્રાય

    4 likes
  • દાલ ઢોકળી

    2 likes
  • દાલ પકવાન

    3 likes
  • દાલ પકવાન

    2 likes