બ્રેડ ના ગુલાબજાંબુ.. | Bread gulab jamun.. Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  9th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Bread gulab jamun.. recipe in Gujarati, બ્રેડ ના ગુલાબજાંબુ.., Kavi Nidhida
બ્રેડ ના ગુલાબજાંબુ..by Kavi Nidhida
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

0

About Bread gulab jamun.. Recipe in Gujarati

બ્રેડ ના ગુલાબજાંબુ.. વાનગીઓ

બ્રેડ ના ગુલાબજાંબુ.. Ingredients to make ( Ingredients to make Bread gulab jamun.. Recipe in Gujarati )

 • બ્રેડ ની ૬ સ્લાઇસ
 • ૨ ટેબલ સ્પૂન રવો
 • ¾ કપ દૂધ
 • 1½ કપ ખાંડ
 • ખાંડ ડૂબે એટલું પાણી
 • ½ ટી સ્પૂન એલચી પાઉડર

How to make બ્રેડ ના ગુલાબજાંબુ..

 1. એક બાઉલ મા બ્રેડ સ્લાઇસ, દૂધ અને રવો નાખી એક્દમ મસળી લો,
 2. માવા જેવું સોફ્ટ થાય પછી એક ચપટી સોડા નાખી મિક્સ કરી લો
 3. નાના ગોળા વાળી ઘી માં ગુલાબી રંગ ના તળી લો
 4. એક પાન માં ખાંડ અને પાણી લઈ એક ઉભરો આવે એવું ઉકાળી લો, એલચી પાઉડર ઉમેરો
 5. તળેલા જાંબુ ગરમ ચાસણીમાં નાખી દો, ૧૦ મિનિટ રહેવા દઇ પીરસો.. :blush:

My Tip:

ડિનર કે લંચ મા મિઠાઇ તરીકે સરસ લાગશે.

Reviews for Bread gulab jamun.. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો