BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બ્રેડ ના ગુલાબજાંબુ..

Photo of Bread gulab jamun.. by Kavi Nidhida at BetterButter
0
0
0(0)
0

બ્રેડ ના ગુલાબજાંબુ..

Jul-09-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ના ગુલાબજાંબુ.. રેસીપી વિશે

બ્રેડ અને રવા ના ગુલાબજાંબુ..

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બ્રેડ ની ૬ સ્લાઇસ
  2. ૨ ટેબલ સ્પૂન રવો
  3. ¾ કપ દૂધ
  4. 1½ કપ ખાંડ
  5. ખાંડ ડૂબે એટલું પાણી
  6. ½ ટી સ્પૂન એલચી પાઉડર

સૂચનાઓ

  1. એક બાઉલ મા બ્રેડ સ્લાઇસ, દૂધ અને રવો નાખી એક્દમ મસળી લો,
  2. માવા જેવું સોફ્ટ થાય પછી એક ચપટી સોડા નાખી મિક્સ કરી લો
  3. નાના ગોળા વાળી ઘી માં ગુલાબી રંગ ના તળી લો
  4. એક પાન માં ખાંડ અને પાણી લઈ એક ઉભરો આવે એવું ઉકાળી લો, એલચી પાઉડર ઉમેરો
  5. તળેલા જાંબુ ગરમ ચાસણીમાં નાખી દો, ૧૦ મિનિટ રહેવા દઇ પીરસો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર