Open in app

નારિયેળ ની ભૂરજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Divya Chetnani9th Jul 2018

coconut bhurji ના વિશે

Ingredients to make coconut bhurji in gujarati

  • ૧ કપ છીણેલું તાજુ નારીયેળ
  • ૩+૪ જીણા સમારેલા કાંદા
  • ૨ જીણા સમરેલા ટામેટાં
  • ૨ જીણા કાપેલા લીલા મરચા
  • ૧/૨ ચમચી લાલ મરચા પાવડર
  • ૧ ચમચી ધાણા પાવડર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ગરમ મસલો કે કિચન કિંગ
  • ૧ ચમચી મલાઈ કે ક્રીમ
  • સ્વાદનુસર મીઠું
  • ૧/૨ કપ પાણી
  • કાપેલા ધાણા

How to make coconut bhurji in gujarati

  1. સૌ પ્રથમ કડાઈ માં ૪-૫ ચમચા તેલ નાખો. અને સમારેલા કાંદા નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  2. હવે ટામેટાં અને લીલા માર્ચ નાખી બરાબર મિક્સ કરો. અને ૫ મિનિટ માધ્યમ તપે હલાવતા રહો.
  3. ટામેટા ગાડી જાય એટલે લાલ મરચા, સુખા ધાણા, હળદર, મીઠું નાખી મિક્ષ કરો.
  4. ૪ ચમચા મલાઈ નાખી બરાબર હલાવો. side પરથી તેલ નીકળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
  5. હવે છીનેલું નારીયેળ નાખી બરાબર મિક્સ કરો. ૧/૨ કપ પાણી નાખી ધીમા તાપે રેવા દો.. જ્યાં સુધી પાણી સુકાઈ જાય.
  6. ગરમ મસાલો નાખી મિક્સ કરો.
  7. ધાણા નાખી પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.

Reviews for coconut bhurji in gujarati (0)

No reviews yet.

Recipes similar to coconut bhurji in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes
  • પનીર ભૂરજી

    0 likes