Open in app

કેબેજ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Shaheda T. A.9th Jul 2018

Cabbage Roll ના વિશે

Ingredients to make Cabbage Roll in gujarati

  • કોબીજ ના પત્તાં 10
  • મશરૂમ 250 ગ્રામ
  • જીરું 1 નાની ચમચી
  • લીલા મરચાં 2 સમારેલાં
  • મૂંગ 1 કપ ઉકાળેલી
  • છીણેલું પનીર 1/2 કપ
  • નમક સ્વાદ પ્રમાણે
  • કાળી મરી પાવડર 1/2 નાની ચમચી
  • ગ્રીન ચીલી સોસ 1 મોટી ચમચી

How to make Cabbage Roll in gujarati

  1. પાણી ને એક મોટા વાસણ માં ઉકાળો. તેમાં મશરૂમ નાંખી તેને 10 મિનિટ ઉકળવા દો.
  2. હવે એક પેન માં તેલ નાખી એને ગરમ કરો.
  3. એમાં જીરું અને સમારેલાં લીલા મરચાં નાખી 2 મિનિટ સુધી સાંતળો.
  4. હવે એમાં મશરૂમ, મૂંગ અને ક્રશ પનીર નાંખી 5 થી6 મિનિટ સુધી સાંતળો.
  5. નમક, કાળી મરી પાવડર અને ગ્રીન ચીલી સોસ નાંખી બરાબર મિક્ષ કરો.
  6. કોબીજ ના પત્તા લો. એમાં 1 મોટી ચમચી આ મિશ્રણ નાખી એને રોલ કરી દો. અને જરૂર પડે તો દોરી નો ઉપયોગ કરી શકો છો.
  7. હવે આ કોબીજ ને ઉકળતા પાણી માં 10 મિનિટ સુધી બાફો.
  8. ગરમ ગરમ કોબીજ રોલ ને જીરા રાઈસ સાથે સર્વ કરો.

Reviews for Cabbage Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cabbage Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • ચિઝી વેજ રોલ

    8 likes