હોમ પેજ / રેસિપી / કેબેજ રોલ

Photo of Cabbage Roll by Shaheda T. A. at BetterButter
1
1
0(0)
0

કેબેજ રોલ

Jul-09-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેબેજ રોલ રેસીપી વિશે

આ કેબેજ રોલ વેજિટેરિયન છે. બનાવવા માં ખૂબ જ સરળ અને હેલ્થી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગ્રીક
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. કોબીજ ના પત્તાં 10
  2. મશરૂમ 250 ગ્રામ
  3. જીરું 1 નાની ચમચી
  4. લીલા મરચાં 2 સમારેલાં
  5. મૂંગ 1 કપ ઉકાળેલી
  6. છીણેલું પનીર 1/2 કપ
  7. નમક સ્વાદ પ્રમાણે
  8. કાળી મરી પાવડર 1/2 નાની ચમચી
  9. ગ્રીન ચીલી સોસ 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. પાણી ને એક મોટા વાસણ માં ઉકાળો. તેમાં મશરૂમ નાંખી તેને 10 મિનિટ ઉકળવા દો.
  2. હવે એક પેન માં તેલ નાખી એને ગરમ કરો.
  3. એમાં જીરું અને સમારેલાં લીલા મરચાં નાખી 2 મિનિટ સુધી સાંતળો.
  4. હવે એમાં મશરૂમ, મૂંગ અને ક્રશ પનીર નાંખી 5 થી6 મિનિટ સુધી સાંતળો.
  5. નમક, કાળી મરી પાવડર અને ગ્રીન ચીલી સોસ નાંખી બરાબર મિક્ષ કરો.
  6. કોબીજ ના પત્તા લો. એમાં 1 મોટી ચમચી આ મિશ્રણ નાખી એને રોલ કરી દો. અને જરૂર પડે તો દોરી નો ઉપયોગ કરી શકો છો.
  7. હવે આ કોબીજ ને ઉકળતા પાણી માં 10 મિનિટ સુધી બાફો.
  8. ગરમ ગરમ કોબીજ રોલ ને જીરા રાઈસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર