હોમ પેજ / રેસિપી / સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા

Photo of Smoky Flavoured dal tadka by Rani Soni at BetterButter
481
2
0.0(0)
0

સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા

Jul-09-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા રેસીપી વિશે

ઢાબા ની રીત ની આ રેસીપી ઉત્તમ રેસીપી છે જેમાં ગરમ કોલસા ને વાટકીમાં નાંખી ઉપર ઘી રેડી રાંધેલા દાળ ઉપર મુકવામાં આવે છે, અને ઢાંકણું બંધ કરવા માં આવે છે. આ રીતે દાળને સ્મોકી સ્વાદ આપવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉત્તર ભારતીય
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ તુવેર દાળ
  2. 2 ચમચી ચણા દાળ
  3. 1-2 લીલા મરચાં
  4. 1 કાંદા સમારેલ
  5. 1/2 ટામેટુ સમારેલ
  6. 4 ચમચી ઘી
  7. 2 સૂકા લાલ મરચા
  8. 1 ચમચી જીરું
  9. 1 ચમચી આદુ -લસણ સમારેલ
  10. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચી પાવડર
  11. 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  12. 1/2 ચમચી હળદર
  13. મીઠું જરુર મુજબ
  14. 1/2 ચમચી કસૂરીમેથી
  15. ચપટી હિંગ
  16. 2 આખા લાલ મરચાં
  17. 1 ચમચી કોથમીર
  18. 1 કોલસા નો ટુકડો

સૂચનાઓ

  1. બંને દાળને ધોઈ લો
  2. દાળને કુકરમાં લઈ 3 સિટી લઈ રાંધો
  3. પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો જીરુ નાંખો
  4. આદુ -લસણ સાંતળો
  5. લીલું મરચુ નાંખો
  6. કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો
  7. ટામેટા નાંખો અને સાંતળો
  8. મીઠું, હળદર, લાલ મરચુ પાવડર નાખો
  9. બાફેલી દાળ નાખી દો
  10. 1/4 કપ પાણી નાખો મિકસ કરો 2-3 મિનીટ ઉકાળો.
  11. કસૂરી મેથી, ગરમ મસાલો નાંખો મિકસ કરો.ગેસ બંધ કરો
  12. કોલસા ના ટુકડા ને ગેસ પર ગરમ કરો
  13. ગરમ કરેલા કોલસા ને નાના બાઉલ માં લઈ અે બાઉલ દાળ માં મૂકો અને અેક ચમચી ઘી કોલસા ઉપર નાંખો
  14. 10 મિનીટ ઢાંકી રાખો
  15. સર્વ કરતા પહેલા: પેન માં ઘી ગરમ કરો.હિંગ જીરુ ,આખું લાલ મરચા,લાલ મરચું નાખો વઘાર કરો વઘારને દાળ પર નાખી દો
  16. કોથમીર નાખી દો
  17. સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા જીરા રાઈસ /પરાઠા સાથે ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર