Open in app

સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Rani Soni9th Jul 2018

Smoky Flavoured dal tadka ના વિશે

Ingredients to make Smoky Flavoured dal tadka in gujarati

  • 1 કપ તુવેર દાળ
  • 2 ચમચી ચણા દાળ
  • 1-2 લીલા મરચાં
  • 1 કાંદા સમારેલ
  • 1/2 ટામેટુ સમારેલ
  • 4 ચમચી ઘી
  • 2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ -લસણ સમારેલ
  • 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચી પાવડર
  • 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  • 1/2 ચમચી હળદર
  • મીઠું જરુર મુજબ
  • 1/2 ચમચી કસૂરીમેથી
  • ચપટી હિંગ
  • 2 આખા લાલ મરચાં
  • 1 ચમચી કોથમીર
  • 1 કોલસા નો ટુકડો

How to make Smoky Flavoured dal tadka in gujarati

  1. બંને દાળને ધોઈ લો
  2. દાળને કુકરમાં લઈ 3 સિટી લઈ રાંધો
  3. પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો જીરુ નાંખો
  4. આદુ -લસણ સાંતળો
  5. લીલું મરચુ નાંખો
  6. કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો
  7. ટામેટા નાંખો અને સાંતળો
  8. મીઠું, હળદર, લાલ મરચુ પાવડર નાખો
  9. બાફેલી દાળ નાખી દો
  10. 1/4 કપ પાણી નાખો મિકસ કરો 2-3 મિનીટ ઉકાળો.
  11. કસૂરી મેથી, ગરમ મસાલો નાંખો મિકસ કરો.ગેસ બંધ કરો
  12. કોલસા ના ટુકડા ને ગેસ પર ગરમ કરો
  13. ગરમ કરેલા કોલસા ને નાના બાઉલ માં લઈ અે બાઉલ દાળ માં મૂકો અને અેક ચમચી ઘી કોલસા ઉપર નાંખો
  14. 10 મિનીટ ઢાંકી રાખો
  15. સર્વ કરતા પહેલા: પેન માં ઘી ગરમ કરો.હિંગ જીરુ ,આખું લાલ મરચા,લાલ મરચું નાખો વઘાર કરો વઘારને દાળ પર નાખી દો
  16. કોથમીર નાખી દો
  17. સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા જીરા રાઈસ /પરાઠા સાથે ગરમ ગરમ સર્વ કરો.

Reviews for Smoky Flavoured dal tadka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Smoky Flavoured dal tadka in gujarati

  • દાળ તડકા

    3 likes
  • મૂંગ દાળ તડકા

    0 likes
  • ઢાબા સ્ટાઈલ દાળ તડકા

    1 likes
  • જીરા રાઈસ એન્ડ દાળ તડકા

    1 likes
  • મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા

    5 likes
  • દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં

    92 likes