Open in app

ચીઝ_ચટણી_પરાઠા..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Kavi Nidhida9th Jul 2018

Chiz_chutney_paratha.. ના વિશે

Ingredients to make Chiz_chutney_paratha.. in gujarati

  • લીલી ચટની ૧ કપ
  • પરમેસન ચીઝ ૧ કપ
  • ૩ ટેબલ સ્પૂન ચાટ મસાલા
  • ૩ કપ ઘઉં નો લોટ
  • નમક
  • ૨ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  • ઘી પરાઠા તળવા માટે

How to make Chiz_chutney_paratha.. in gujarati

  1. એક બાઉલ મા ઘંઉ નો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધી લો
  2. મોટી રોટલી વણી તેની ઉપર 1 ચમચી ચટણી ચોપડી,
  3. ઉપર ચીઝ પાથરી ચાટ મસાલો છાંટી લો
  4. ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરી વણી લો અને તવા પર તળી લો,
  5. ગરમ ગરમ પીરસો.. :blush:

Reviews for Chiz_chutney_paratha.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chiz_chutney_paratha.. in gujarati