Open in app

સપીસી સ્ટફ્ડ ઓનીઓન ધાબા સ્ટીલમાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Renu Chandratre9th Jul 2018

Spicy Sutffed Onion dhaba style ના વિશે

Ingredients to make Spicy Sutffed Onion dhaba style in gujarati

  • નાનું ડુંગરી ૪-૬
  • ધના જીરું પાવડર ૪ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • ગરમ મસાલા ૧ ચમચી
  • શેંગ ડાના ભુક્કો ૪ ચમચી
  • શેકેલા તિલ ભુક્કો ૨ ચમચી
  • તેલ ૪ ચમચી
  • દહીં ૧ કપ
  • મીઠું સ્વાદ મુજત
  • આમચૂર પાવડર ૧/૨ ચમચી

How to make Spicy Sutffed Onion dhaba style in gujarati

  1. સૌપ્રથમ ડુંગરી છીલી લો
  2. ક્રોસ શેપમાં કટ કરો
  3. એક મિક્સઇંગ બોલ માં, સારા મસાલા મિક્સ કરો
  4. ડુંગરી માં સરસ રીતે સારા મસાલા દાબકે ભરી લો
  5. કઢાઈમાં તેલ ગરમ કરો અને ભરેલી ડુંગરી રાખો
  6. ઢાંકણ ધાકી ડો
  7. ૫ - ૮ મિનીટ પકાઓ
  8. સ્ટફ્ડ સપીસી ઓનીઓન ધાબા સ્ટીલમાં ટીયાર છે

Reviews for Spicy Sutffed Onion dhaba style in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spicy Sutffed Onion dhaba style in gujarati