હોમ પેજ / રેસિપી / આલૂ પનીર ભુરજી

Photo of Aloo  Paneer Bhurji by Dipika Ranapara at BetterButter
1701
3
0.0(0)
0

આલૂ પનીર ભુરજી

Jul-09-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ પનીર ભુરજી રેસીપી વિશે

પનીર ભુરજી એ એક પંજાબી ડીશ છે જેમાં આલૂ નો સમાવેશ કરી ને નવીન ડીશ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 5 મધ્યમ આકારના બાફેલા બટાકા
  2. 200 ગ્રામ પનીર ખમણેલું
  3. 1 મધ્યમ ચમચો વાટેલા આંદૂ મરચાં લસણ
  4. 2 મધ્યમ આકાર ની ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 નાની ચમચી લાલ મરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 નાની ચમચી ધાણાજીરુ
  8. 1/2 નાની ચમચી હળદર
  9. 1 નાની ચમચી ગરમ મસાલો
  10. ઝીણી સમારેલી કોથમીર
  11. 3 મોટા ચમચા તેલ
  12. ચપટી હિંગ
  13. 1 નાની ચમચી જીરું

સૂચનાઓ

  1. બાફેલા બટાકા ને ચોરસ આકાર માં કાપી લો.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ નાખો.
  3. વાટેલા આંદૂ મરચાં અને લસણ નાખી સાંતળો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. હવે સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર નાખી બરાબર હલાવી લો .
  5. ત્યારબાદ બાફેલા બટાકા ના ટુકડા અને પનીર ઉમેરી હલાવી ને થોડી વાર ચઢવા દો.
  6. છેલ્લે ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
  7. ઝીણી સમારેલી કોથમીર અને ખમણેલા પનીર થી સજાવી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર