હોમ પેજ / રેસિપી / મેથી પુલાવ

Photo of Methi Pulao by Rani Soni at BetterButter
846
1
0.0(0)
0

મેથી પુલાવ

Jul-09-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પુલાવ રેસીપી વિશે

મેથી પુલાવ પોષ્ટીક તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ છે.આ પુલાવ માં બાફેલી મકાઈ,કેપ્સિકમ,ટામેટા પણ ઉમેરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 વાટકી ચોખા
  2. 1 કપ સમારેલી મેથી
  3. 1 ડુંગળી સમારેલી
  4. 2 લીલા મરચા પેસ્ટ
  5. 1 તમાલપત્ર
  6. 2 ચક્ફુલ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચી ગરમ મસાલો
  9. મીઠું જરુર મુજબ
  10. 1 ચમચો બટર
  11. 5-6 કાજુ
  12. 1/2 ચમચી જીરુ
  13. 1 ચમચી લીંબુ નો રસ
  14. 1 ચમચી આદુ- લસણ પેસ્ટ
  15. 1 ચમચી દાડમ ના દાણા
  16. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ, 1/2 કલાક પલાળી કુક કરી લેવા
  2. એક કડાઈમાં બટર લઇ જીરું, ચક્ફુલ, તમાલપત્ર, કાજુ,લીલા મરચા પેસ્ટ,લસણ આદુ ઉમેરી સાંતળવું
  3. ડુંગળી ઉમેરી સાંતળવું .ડુંગળી ગુલાબી થાય અેટલે
  4. મીઠું,હળદર ઉમેરવુ
  5. મેથી ઉમેરવી બરાબર મિક્સ કરી લેવું
  6. ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. લીંબુ નો રસ ઉમેરવો
  7. ગરમ મસાલો ઉમેરવો
  8. ગેસ બંધ કરવો
  9. કોથમીર,દાડમ ના દાણા વડે ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું
  10. તો તૈયાર છે મેથી પુલાવ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર