Open in app

મેથી પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni9th Jul 2018

Methi Pulao ના વિશે

Ingredients to make Methi Pulao in gujarati

  • 1/2 વાટકી ચોખા
  • 1 કપ સમારેલી મેથી
  • 1 ડુંગળી સમારેલી
  • 2 લીલા મરચા પેસ્ટ
  • 1 તમાલપત્ર
  • 2 ચક્ફુલ
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • મીઠું જરુર મુજબ
  • 1 ચમચો બટર
  • 5-6 કાજુ
  • 1/2 ચમચી જીરુ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી આદુ- લસણ પેસ્ટ
  • 1 ચમચી દાડમ ના દાણા
  • 1 ચમચી કોથમીર

How to make Methi Pulao in gujarati

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ, 1/2 કલાક પલાળી કુક કરી લેવા
  2. એક કડાઈમાં બટર લઇ જીરું, ચક્ફુલ, તમાલપત્ર, કાજુ,લીલા મરચા પેસ્ટ,લસણ આદુ ઉમેરી સાંતળવું
  3. ડુંગળી ઉમેરી સાંતળવું .ડુંગળી ગુલાબી થાય અેટલે
  4. મીઠું,હળદર ઉમેરવુ
  5. મેથી ઉમેરવી બરાબર મિક્સ કરી લેવું
  6. ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. લીંબુ નો રસ ઉમેરવો
  7. ગરમ મસાલો ઉમેરવો
  8. ગેસ બંધ કરવો
  9. કોથમીર,દાડમ ના દાણા વડે ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું
  10. તો તૈયાર છે મેથી પુલાવ

Reviews for Methi Pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • મેથી પાક

    5 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes