Open in app

રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Dipika Ranapara9th Jul 2018

Rasal Potato and Masala puri ના વિશે

Ingredients to make Rasal Potato and Masala puri in gujarati

  • 5 બાફેલા બટાકા ચોરસ કાપેલા
  • 3ચમચા તેલ
  • 1ચમચી રાઇ
  • 1ચમચી જીરું
  • 1/4ચમચી હીંગ
  • 1ચમચી લાલ મરચું
  • મીઠું પ્રમાણસર
  • 1ચમચી ધાણાજીરુ
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી કીચનકીંગ ગરમ મસાલો
  • ઝીણી સમારેલી કોથમીર
  • 1ગ્લાસ પાણી
  • 1ચમચી ખાંડ
  • 1/2ચમચી લીંબુનો રસ
  • *મસાલા પૂરી માટે ની સામગ્રી
  • 3 કપ ઘઉ નો લોટ
  • 1ચમચી લાલ મરચું
  • 1ચમચી અજમો
  • 1/2ચમચી હળદર
  • 3ચમચા તેલ મોણ માટે
  • 1,1/2 કપ પાણી

How to make Rasal Potato and Masala puri in gujarati

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ તતડાવી., જીરું નાખો અને હિંગ નાખો
  2. તરતજ બાફેલા બટાકા ના ટૂકડા નાખી બરાબર હલાવી લો .
  3. મીઠું સ્વાદ અનુસાર, મરચું , ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને પાણી રેડીને હલાવી લો અને ઢાંકી 4 -5 મીનીટ ખદખદવા દો.
  4. ખાંડ, લીંબુ નો રસ નાખી બરાબર હલાવી લો .
  5. ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
  6. ઝીણી સમારેલી કોથમીર થી સજાવો.
  7. મસાલા પૂરી:
  8. ઘઉ ના લોટ મા મોણ, મીઠું પ્રમાણસર,હળદર,લાલ મરચું, અજમો અને પાણી નાખી લોટ ગૂંથી લો.
  9. પૂરી વણી ગરમ તેલ માં તળી લો.

Reviews for Rasal Potato and Masala puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasal Potato and Masala puri in gujarati