Open in app

છોલે મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  360 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Renu Chandratre9th Jul 2018

Chhole Masala ના વિશે

Ingredients to make Chhole Masala in gujarati

  • કાબુલી ચણા ૨-૩ કપ
  • ડુંગરી પેસ્ટ ૨ કપ
  • ટામેટું પેસ્ટ ૩-૪ કપ
  • આદુ લસણ પેસ્ટ ૨ ચમચી
  • હળદર ૧ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ચણા મસાલા ૧ ચમચી
  • ધાણા પાવડર ૧-૨ ચમચી
  • મીઠું સ્વાદ મુજત
  • ઇમલી પેસ્ટ ૧-૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • તાજ પણ ૧
  • તેલ ૪-૮ ચમચી

How to make Chhole Masala in gujarati

  1. સૌપ્રથમ કાબુલી ચણા ધોવી લો પછે પાણીમાં ૫-૬ કલાકો સોક કરીડો
  2. પછી થોડું મીઠું અને હળદર ડાલી, કૂકરમાં ૪-૫ સીટી લેવી લો , નરમ થઈ જાય
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો , જીરું, તાજ પણ દળો
  4. આદુ લસણ ની પેસ્ટ અને ડુંગરીની પેસ્ટ ઉમેરો
  5. સૌતે કરો, હવે ટામેટું પેસ્ટ ઉમેરો
  6. સાથે સાથે હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર , ચણા મસાલા ઉમેરો
  7. પછી તેલ છૂટી જાય તલક હલાવો
  8. હવે નરમ કાબુલી ચના , સ્વાદ મુજત મીઠું, ઇમલી ના પેસ્ટ ઉમેરો
  9. સરસ મિક્સ કરો, હવે તો થોડું ૧-૨ કપ પાણી ઉમેરો
  10. મંદી આંચ ઓર ધાકન ઢાંકી થોડું પકાલો
  11. પછી કોઠીમીર ઉમેરો અને સર્વ કરો , મસસ્ટ પંજાબી છોલે મસાલા

Reviews for Chhole Masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chhole Masala in gujarati

  • છોલે

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • છોલે પુરી

    4 likes