હોમ પેજ / રેસિપી / છોલે મસાલા

Photo of Chhole Masala by Renu Chandratre at BetterButter
604
2
0.0(0)
0

છોલે મસાલા

Jul-09-2018
Renu Chandratre
360 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે મસાલા રેસીપી વિશે

ટેસ્ટી અને સ્વાદિષ્ટ પંજાબી સ્ટીલમાં છોલે નું શાક , રોટી, પુરી, ભતુર,જીરા રઈસ સાથે મસ્ત લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કાબુલી ચણા ૨-૩ કપ
  2. ડુંગરી પેસ્ટ ૨ કપ
  3. ટામેટું પેસ્ટ ૩-૪ કપ
  4. આદુ લસણ પેસ્ટ ૨ ચમચી
  5. હળદર ૧ ચમચી
  6. લાલ મરચું પાવડર ૧ ચમચી
  7. ચણા મસાલા ૧ ચમચી
  8. ધાણા પાવડર ૧-૨ ચમચી
  9. મીઠું સ્વાદ મુજત
  10. ઇમલી પેસ્ટ ૧-૨ ચમચી
  11. જીરું ૧ ચમચી
  12. તાજ પણ ૧
  13. તેલ ૪-૮ ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ કાબુલી ચણા ધોવી લો પછે પાણીમાં ૫-૬ કલાકો સોક કરીડો
  2. પછી થોડું મીઠું અને હળદર ડાલી, કૂકરમાં ૪-૫ સીટી લેવી લો , નરમ થઈ જાય
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો , જીરું, તાજ પણ દળો
  4. આદુ લસણ ની પેસ્ટ અને ડુંગરીની પેસ્ટ ઉમેરો
  5. સૌતે કરો, હવે ટામેટું પેસ્ટ ઉમેરો
  6. સાથે સાથે હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર , ચણા મસાલા ઉમેરો
  7. પછી તેલ છૂટી જાય તલક હલાવો
  8. હવે નરમ કાબુલી ચના , સ્વાદ મુજત મીઠું, ઇમલી ના પેસ્ટ ઉમેરો
  9. સરસ મિક્સ કરો, હવે તો થોડું ૧-૨ કપ પાણી ઉમેરો
  10. મંદી આંચ ઓર ધાકન ઢાંકી થોડું પકાલો
  11. પછી કોઠીમીર ઉમેરો અને સર્વ કરો , મસસ્ટ પંજાબી છોલે મસાલા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર