Open in app

ઘર ની મલાઈ ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Rani Soni10th Jul 2018

Homemade malai ladoo ના વિશે

Ingredients to make Homemade malai ladoo in gujarati

  • 1 કપ મલાઈ (ઘર ની હોમમેઇડ)
  • 1 કપ ખાંડ
  • 1/8 ચમચી અેલચી પાવડર
  • 1 ચાંદી વરખ

How to make Homemade malai ladoo in gujarati

  1. મલાઈ ને ફ્રિજ માંથી કાઢી 10 મિનિટ માટે રૂમ ના તાપમાને મુકો.
  2. એક કડાઈ મેં મલાઇ અને ખાંડના બંને સાથે લઈ મિડિયમ આંચ પર ગેસ પર મૂકો
  3. સારી રીતે મિક્સ કરો
  4. મિશ્રણ ને લગાતાર ચલાવો જેથી ગઠ્ઠો ના પડે
  5. ધીરે રંગ પરિવર્તન થશે.
  6. જયારે લાઈટ બદામી રંગ આવવા લાગે અેટલે અેલચી પાવડર નાંખી ગેસ બંધ કરો.
  7. મિશ્રણ માંથી ઘી નિકળશે અે કાઢી લો
  8. તૈયારી માં લાડુ વાળી લો
  9. બનાવેલ લાડુ ને ચાંદીના વરખ થી ગાર્નિશ કરો

Reviews for Homemade malai ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Homemade malai ladoo in gujarati