હોમ પેજ / રેસિપી / ચીલીપનીર

Photo of Chilli Paneer by Dipika Ranapara at BetterButter
783
3
0.0(0)
0

ચીલીપનીર

Jul-10-2018
Dipika Ranapara
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીલીપનીર રેસીપી વિશે

દૂધ માંથી અને પનીર માથી વિવિધ વાનગીઓ બનાવતી હોય છે. પણ પનીર જ ફ્લેવર ફૂલ હોય તો એમ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1લીટર દૂધ
  2. 1/4 કપ લીંબુનો રસ
  3. 1/4 ચમચી મીઠું
  4. 1ચમચી ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. એક વાસણ માં દૂધ ગરમ કરવા મૂકો.
  2. ઉકળી ને ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો.
  3. હવે લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો .
  4. તરત જ પનીર છૂટું પડી જશે.
  5. મલમલ ના કાપડ માં ગાળી લો.
  6. મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી બરાબર મસળી લો.
  7. ફરી મલમલ ના કાપડ માં લઇ આટી મારી પોટલી બનાવી લો અને વજન મૂકી 4કલાક સુધી મૂકી રાખવું.
  8. પછી ચોરસ ટૂકડા માં કાપી ઉપયોગમાં લેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર