Open in app

ચીલીપનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dipika Ranapara10th Jul 2018

Chilli Paneer ના વિશે

Ingredients to make Chilli Paneer in gujarati

  • 1લીટર દૂધ
  • 1/4 કપ લીંબુનો રસ
  • 1/4 ચમચી મીઠું
  • 1ચમચી ચીલી ફ્લેક્સ

How to make Chilli Paneer in gujarati

  1. એક વાસણ માં દૂધ ગરમ કરવા મૂકો.
  2. ઉકળી ને ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો.
  3. હવે લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો .
  4. તરત જ પનીર છૂટું પડી જશે.
  5. મલમલ ના કાપડ માં ગાળી લો.
  6. મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી બરાબર મસળી લો.
  7. ફરી મલમલ ના કાપડ માં લઇ આટી મારી પોટલી બનાવી લો અને વજન મૂકી 4કલાક સુધી મૂકી રાખવું.
  8. પછી ચોરસ ટૂકડા માં કાપી ઉપયોગમાં લેવું.

Reviews for Chilli Paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chilli Paneer in gujarati