Open in app

ખસ ફલેવર રસગુલ્લા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  5 people
Rani Soni10th Jul 2018

Khush Flavour Rasgulla ના વિશે

Ingredients to make Khush Flavour Rasgulla in gujarati

  • 1 લિટર ગાય નું દૂધ
  • 1 1/2 કપ ખાંડ
  • 2 1/4 કપ પાણી
  • 2 ચમચી લીંબુ નો રસ
  • 1/4 કપ ખસ સિરપ
  • 1 ચાંદી નો વરક

How to make Khush Flavour Rasgulla in gujarati

  1. દૂધને ગરમ કરી ઉભરો આવે એટલે નીચે ઉતારી 2 મિનિટ પછી લીંબુ નો રસ ઉમેરી દૂધ ફાટે અેટલે
  2. ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારીલો અને કપડામાં બાંધી 30 મિનીટ રાખો.
  3. તેથી બધું પાણી નિતારી જાય
  4. હવે પનીર ને 2-3 મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો
  5. તેના લૂઆ કરી,નાના ગોળા કરો
  6. પહોળા વાસણામાં માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો.
  7. એક તારની ચાસણી બનાવો.
  8. પછી ગોળા ચાસણીમાં ઉમેરો.
  9. 10 મિનિટ મિડિયમ ફાસ્ટ ગૅસ પર ઢાંકી ને ચઢવા દો
  10. હવે ઢાંકણ ખોલીને ફરી 10 મિનીટ રસ્ગુલ્લા થવા દો.
  11. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે
  12. ગેસ બંધ કરો
  13. રસગુલ્લા ને ઠંડા થવા દો
  14. હવે ખસ સિરપ રસગુલ્લા માં નાંખી 5-6 કલાક ફ્રિઝ માં મૂકી રાખો.
  15. જેથી ખસ ની ફલેવર રસગુલ્લા માં આવી જાય
  16. તૈયાર છે ખસ રસગુલ્લા
  17. પિરસતી વખતે ચાંદી નો વરક લગાઈ રસગુલ્લા ની મજા માણો.

Reviews for Khush Flavour Rasgulla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khush Flavour Rasgulla in gujarati

  • રસગુલ્લા

    4 likes
  • રસગુલ્લા

    2 likes
  • રસગુલ્લા

    1 likes
  • રસગુલ્લા

    1 likes
  • રસગુલ્લા કરી

    0 likes
  • મેંગો રસગુલ્લા

    2 likes