હોમ પેજ / રેસિપી / ઝટપટ વેજ handi

Photo of Veg handi by Alpa Thakar at BetterButter
666
0
0.0(0)
0

ઝટપટ વેજ handi

Jul-10-2018
Alpa Thakar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ વેજ handi રેસીપી વિશે

હવે સરળ રીતે બનાવો veg handi રીત: 2 tspતેલ 1 તમાલ પત્ર 1 tsp જીરું 1 ડુંગળી જીણી સમારેલી 2 મોટા ટામેટા ની પ્યૂરી વાટેલા આદુ મરચા લસણ ની પેસ્ટ મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમસાલા બધું એક એક tsp નમક સ્વાદ મુજબ Half લીંબુ Vegitable : ફણસી ફલાવર કેપ્સિકમ વટાણા ગાજર ..એક સરખા ચોરસ ટુકડા કરવા તમારી પસંદગી મુજબ બીજા veg પણ લઇ શકો 1 કપ પાણી સૂકી મેથી ( કસ્તુરી મેથી) 1 tbsp દહીં 1 tsp મલાઈ રીત: એક પેન માં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર નાખી જીરું નાખી વઘાર થાય એટલે ડુંગરી નાખી .. લાલ સોતળાઈ જાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવું ત્યાર પછી ટામેટા પ્યુરી નાખી high ફ્લેમ પર ચડવા દેવું ..ટામેટા ની પ્યૂરી નું પાણી બળી જાય એટલે તમે મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમાંસલો નમક નાખી અને હલાવવું.. બરોબર મિક્સ કરવું આ મિક્સ માં બધા વેજિટેબલ નાખવા અને પાણી nakhi 15 મિનિટ સુધી સલૉ ગેસ પર ઢાંકી ને ચડવા દેવું લાસ્ટ માં વેજિટેબલ ચડી જાય એટલે દહીં અને મલાઇ નાખી મિક્સ કરવું ફ્લેમ સલૉ જ રાખવી ઉપર થી સૂકી મેથી નાખી half લીંબુ નો રસ નાખી મિક્સ કારી ને મલાઈ થઈ ગાર્નિશ કરવું આ રીત તમે try કરસો તો ખુબજ easy 6 ને બાર જેવો જ સ્વાદ આવે 6.. And. U must know...No one comper with home food

રેસીપી ટૈગ

  • વેજ

સામગ્રી સર્વિંગ: 4

  1. હવે સરળ રીતે બનાવો veg handi રીત: 2 tspતેલ 1 તમાલ પત્ર 1 tsp જીરું 1 ડુંગળી જીણી સમારેલી 2 મોટા ટામેટા ની પ્યૂરી વાટેલા આદુ મરચા લસણ ની પેસ્ટ મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમસાલા બધું એક એક tsp નમક સ્વાદ મુજબ Half લીંબુ Vegitable : ફણસી ફલાવર કેપ્સિકમ વટાણા ગાજર ..એક સરખા ચોરસ ટુકડા કરવા તમારી પસંદગી મુજબ બીજા veg પણ લઇ શકો 1 કપ પાણી સૂકી મેથી ( કસ્તુરી મેથી) 1 tbsp દહીં 1 tsp મલાઈ રીત: એક પેન માં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર નાખી જીરું નાખી વઘાર થાય એટલે ડુંગરી નાખી .. લાલ સોતળાઈ જાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવું ત્યાર પછી ટામેટા પ્યુરી નાખી high ફ્લેમ પર ચડવા દેવું ..ટામેટા ની પ્યૂરી નું પાણી બળી જાય એટલે તમે મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમાંસલો નમક નાખી અને હલાવવું.. બરોબર મિક્સ કરવું આ મિક્સ માં બધા વેજિટેબલ નાખવા અને પાણી nakhi 15 મિનિટ સુધી સલૉ ગેસ પર ઢાંકી ને ચડવા દેવું લાસ્ટ માં વેજિટેબલ ચડી જાય એટલે દહીં અને મલાઇ નાખી મિક્સ કરવું ફ્લેમ સલૉ જ રાખવી ઉપર થી સૂકી મેથી નાખી half લીંબુ નો રસ નાખી મિક્સ કારી ને મલાઈ થઈ ગાર્નિશ કરવું આ રીત તમે try કરસો તો ખુબજ easy 6 ને બાર જેવો જ સ્વાદ આવે 6.. And. U must know...No one comper with home હવે સરળ રીતે બનાવો veg handi રીત: 2 tspતેલ 1 તમાલ પત્ર 1 tsp જીરું 1 ડુંગળી જીણી સમારેલી 2 મોટા ટામેટા ની પ્યૂરી વાટેલા આદુ મરચા લસણ ની પેસ્ટ મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમસાલા બધું એક એક tsp નમક સ્વાદ મુજબ Half લીંબુ Vegitable : ફણસી ફલાવર કેપ્સિકમ વટાણા ગાજર ..એક સરખા ચોરસ ટુકડા કરવા તમારી પસંદગી મુજબ બીજા veg પણ લઇ શકો 1 કપ પાણી સૂકી મેથી ( કસ્તુરી મેથી) 1 tbsp દહીં 1 tsp મલાઈ e

સૂચનાઓ

  1. હવે સરળ રીતે બનાવો veg handi રીત: 2 tspતેલ 1 તમાલ પત્ર 1 tsp જીરું 1 ડુંગળી જીણી સમારેલી 2 મોટા ટામેટા ની પ્યૂરી વાટેલા આદુ મરચા લસણ ની પેસ્ટ મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમસાલા બધું એક એક tsp નમક સ્વાદ મુજબ Half લીંબુ Vegitable : ફણસી ફલાવર કેપ્સિકમ વટાણા ગાજર ..એક સરખા ચોરસ ટુકડા કરવા તમારી પસંદગી મુજબ બીજા veg પણ લઇ શકો 1 કપ પાણી સૂકી મેથી ( કસ્તુરી મેથી) 1 tbsp દહીં 1 tsp મલાઈ રીત: એક પેન માં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર નાખી જીરું નાખી વઘાર થાય એટલે ડુંગરી નાખી .. લાલ સોતળાઈ જાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવું ત્યાર પછી ટામેટા પ્યુરી નાખી high ફ્લેમ પર ચડવા દેવું ..ટામેટા ની પ્યૂરી નું પાણી બળી જાય એટલે તમે મસાલા હળદર મરચું ધાણાજીરું ગરમમાંસલો નમક નાખી અને હલાવવું.. બરોબર મિક્સ કરવું આ મિક્સ માં બધા વેજિટેબલ નાખવા અને પાણી nakhi 15 મિનિટ સુધી સલૉ ગેસ પર ઢાંકી ને ચડવા દેવું લાસ્ટ માં વેજિટેબલ ચડી જાય એટલે દહીં અને મલાઇ નાખી મિક્સ કરવું ફ્લેમ સલૉ જ રાખવી ઉપર થી સૂકી મેથી નાખી half લીંબુ નો રસ નાખી મિક્સ કારી ને મલાઈ થઈ ગાર્નિશ કરવું આ રીત તમે try કરસો તો ખુબજ easy 6 ને બાર જેવો જ સ્વાદ આવે 6..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર