Open in app

દૂધ પાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Dipika Ranapara10th Jul 2018

Dudh pak ના વિશે

Ingredients to make Dudh pak in gujarati

  • 2લિટર દૂધ
  • 1વાટકી ચોખા ( ઇચ્છા મુજબ)
  • 3/4 કપ ખાંડ
  • 2ટેબલ સ્પૂન બદામ ની કતરણ
  • 1ટેબલ સ્પૂન ચારોળી
  • 1/4 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
  • ચપટી જાયફળ પાવડર
  • સહેજ કેસર

How to make Dudh pak in gujarati

  1. દૂધ ને જે વાસણ માં ગરમ કરવા નું હોય તેને ચારે બાજુ ઘી લગાડવું.પછી દૂધ રેડીને ગરમ કરવા મૂકવું. તેને હલાવતા રહેવું જેથી ચોંટે નહીં.
  2. બરાબર ઉકળે એટલે ચોખા ધોઈ ને લૂછી ને નાંખવા.
  3. ચોખા ચડી જાય એટલે ખાંડ નાખવી. બરાબર ઉકળે કલર આવે ત્યારે ગેસ બંધ કરી દેવો.
  4. પલાળેલી બદામ ની કતરણ નાખવી.
  5. ચારોળી અને ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો.
  6. દૂધ માં જાયફળ પાવડર અને કેસર નાખવું.
  7. દૂધપાક હૂફાળો ગરમ સારો લાગે છે.

Reviews for Dudh pak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudh pak in gujarati

  • દૂધ પૌઆ

    2 likes
  • ખજુર પાક

    10 likes
  • દૂધ પૌવા

    5 likes
  • મેથી પાક

    5 likes
  • મેવા પાક

    2 likes
  • એલચી દૂધ

    1 likes