હોમ પેજ / રેસિપી / ત્રિરંગી હલવા કેક

Photo of Trirangi  Cake by Shital Satapara at BetterButter
500
3
0.0(0)
0

ત્રિરંગી હલવા કેક

Jul-10-2018
Shital Satapara
60 મિનિટ
તૈયારી નો સમય
90 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ત્રિરંગી હલવા કેક રેસીપી વિશે

ટેસ્ટી મજેદાર મિસ્ટાન્ન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ દૂધી
  2. 250 ગ્રામ ગાજર
  3. 1 લીલા નાળિયેર નુ કોપરું
  4. 1 બાઉલ સૂકા ટોપરા નુ છીણ
  5. 750 ગ્રામ દૂધ
  6. 6 મોટા ચમચા ખાંડ (આશરે એક બાઉલ )
  7. ઘી જરૂરિયાત પ્રમાણે આશરે 1 બાઉલ
  8. લીલો અને કેસરી ફૂડ કલર
  9. ચાંદી નો વરખ ડેકોરેશન માટે

સૂચનાઓ

  1. ઉપર દર્શાવેલી બધી સામગ્રી લો
  2. ગાજર અને દૂધી નુ છીણ કરો
  3. દૂધી નુ છીણ
  4. ગાજર નુ છીણ ડૂબે એટલું દૂધ ઉમેરો અને પકાવો ગાજર ચડી જાય અને દૂધ બળી જાય પછી2ચમચા ખાંડ અને તેમાં 2ચમચા ઘી ઉમેરો
  5. ખાંડ બે ચમચા ઉંમેરો
  6. ઘી ઉંમેરો
  7. ફૂડ કલર ઉંમેરો
  8. એજ રીતે દૂધી ના છીણ ને પણ દૂધ મા પકાવી હલવો બનાવો
  9. ખાંડ ઉંમેરો
  10. ફૂડ કલર ઉંમેરો
  11. આજે રીતે લીલા ટોપરા ને છીણી ને તેનો હલવો બનાવો
  12. ખાંડ ઉંમેરો
  13. તેમાં 1 બાઉલ સૂકા ટોપરા નુ છીણ umero
  14. હવે ત્રણેય હલવા તૈયાર છેં તેને બીબા મા ભરો
  15. પછી વચ્ચે ટોપરા નો અને છેલ્લો દૂધી નો ભરો
  16. આ રીતે મોલ્ડ મા ભરો
  17. પછી અડધી કલાક ઠરવા દો ઠરે પછી અનમોલ્ડ કરો
  18. વરખ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર