Open in app

ત્રિરંગી હલવા કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  90 min
પીરસવું  4 people
Shital Satapara10th Jul 2018

Trirangi Cake ના વિશે

Ingredients to make Trirangi Cake in gujarati

  • 250 ગ્રામ દૂધી
  • 250 ગ્રામ ગાજર
  • 1 લીલા નાળિયેર નુ કોપરું
  • 1 બાઉલ સૂકા ટોપરા નુ છીણ
  • 750 ગ્રામ દૂધ
  • 6 મોટા ચમચા ખાંડ (આશરે એક બાઉલ )
  • ઘી જરૂરિયાત પ્રમાણે આશરે 1 બાઉલ
  • લીલો અને કેસરી ફૂડ કલર
  • ચાંદી નો વરખ ડેકોરેશન માટે

How to make Trirangi Cake in gujarati

  1. ઉપર દર્શાવેલી બધી સામગ્રી લો
  2. ગાજર અને દૂધી નુ છીણ કરો
  3. દૂધી નુ છીણ
  4. ગાજર નુ છીણ ડૂબે એટલું દૂધ ઉમેરો અને પકાવો ગાજર ચડી જાય અને દૂધ બળી જાય પછી2ચમચા ખાંડ અને તેમાં 2ચમચા ઘી ઉમેરો
  5. ખાંડ બે ચમચા ઉંમેરો
  6. ઘી ઉંમેરો
  7. ફૂડ કલર ઉંમેરો
  8. એજ રીતે દૂધી ના છીણ ને પણ દૂધ મા પકાવી હલવો બનાવો
  9. ખાંડ ઉંમેરો
  10. ફૂડ કલર ઉંમેરો
  11. આજે રીતે લીલા ટોપરા ને છીણી ને તેનો હલવો બનાવો
  12. ખાંડ ઉંમેરો
  13. તેમાં 1 બાઉલ સૂકા ટોપરા નુ છીણ umero
  14. હવે ત્રણેય હલવા તૈયાર છેં તેને બીબા મા ભરો
  15. પછી વચ્ચે ટોપરા નો અને છેલ્લો દૂધી નો ભરો
  16. આ રીતે મોલ્ડ મા ભરો
  17. પછી અડધી કલાક ઠરવા દો ઠરે પછી અનમોલ્ડ કરો
  18. વરખ થી સજાવો

Reviews for Trirangi Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Trirangi Cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes