Open in app

સેઝવાન ચીઝી ફિટર્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Chandni Joshi11th Jul 2018

Schezwan cheese fritters ના વિશે

Ingredients to make Schezwan cheese fritters in gujarati

  • 1 વાટકી પ્રોસેસ ચીઝ
  • 2 વાટકી મેંદો
  • 1 વાટકી ઝીણી સમારેલ ડુંગળી
  • 1 ટી સ્પૂન વાટેલું લસણ
  • 1 ટી સ્પૂન સેઝવાન ચટણી
  • કોથમીર જરૂર મુજબ
  • તેલ ફ્રાય કરવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 થી 4 ટી સ્પૂન છાસ

How to make Schezwan cheese fritters in gujarati

  1. 1 સૌ પ્રથમ ચિઝ ને ખમણી લો.
  2. 2 હવે તેમાં મેંદો,ઝીણી સમારેલ ડુંગળી,વાટેલું લસણ,કોથમીર,સેઝવાન ચટણી અને જરૂર મુજબ છાસ ઉમેરી રોલ વાળી શકાય તેવું મિશ્રણ બનાવો.
  3. 3 હવે તેલ વાળો હાથ કરી ને રોલ વાળો. અથવા 2 ચમચી ની મદદ થી પણ વાળી શકાય
  4. 4 હવે એક પેન માં તેલ ગરમ કરો ગરમ થાય એટલે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
  5. 5 હવે ટોમેટો સોસ અથવા ચીલી સોસ સાથે ઉપર ચીઝ થી ગાર્નીશ કરી સર્વ કરો.
  6. 6 તો તૈયાર છે મોનસૂન સ્પેશિયલ અથવા પાર્ટી સ્પેશિયલ સેઝવાન ચીઝી ફિટર્સ

Reviews for Schezwan cheese fritters in gujarati (0)

No reviews yet.

Recipes similar to Schezwan cheese fritters in gujarati

  • ચીઝી કલકલ

    5 likes
  • ચીઝી મફીન્સ

    1 likes
  • સેઝવાન રાઈસ

    0 likes
  • સેઝવાન રાઇસ

    1 likes
  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • સેઝવાન ખીચડી

    5 likes